Posts

Showing posts from November, 2017

Starting MS Word & Introduction to Ms Word

Image
Ms Word શરુ કરવા નીચે મુજબના સ્ટેપ follow કરો. સ્ટેપ ૧ : સ્ટાર્ટ બટન પર ક્લિક કરો. સ્ટેપ ૨ : All Program બટન પર ક્લિક કરો. સ્ટેપ ૩ : સબમેનુ માંથી માઈક્રોસોફ્ટ ઓફીસ સર્ચ કરો. સ્ટેપ ૫ : સબ મેનુ માંથી માઈક્રોસોફ્ટ વર્ડ સર્ચ કરી તેના પર ક્લિક કરો. ઉપર મુજબ માઈક્રોસોફ્ટ ઓફીસ બટન પર ક્લિક કરતા માઈક્રોસોફ્ટ ઓફીસ વર્ડ ખુલશે.જેમાં નીચે મુજબ વિન્ડો જોવા મળશે. Title Bar : વિન્ડોમાં સૂચી ઉપરના બારને ટાઈટલ બાર કહેવામાં આવે છે. તેમાં ફાઈલનું ડીફોલ્ટ નામ, પ્રોગ્રામનું નામ અને કંટ્રોલ બટન આવેલ હોય છે. Quick Access ToolBar : વારંવાર ઉપયોગમાં આવતા બટનો અહી જોવા મળે છે. જેમ કે Save, Undo, Redo, Print. Quick Access Toobar માં વધારાના બટનો ઉમેરી શકાય છે. Ribbon : ડોક્યુમેન્ટ પર કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે જુદા જુદા ટેબમાં અનુરૂપ કમાન્ડો આવેલ હોય છે. File Tab :  : ડોક્યુમેન્ટ પર કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે આ ટેબનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે File,Open,Save, Print વગેરે. Tabs : Tabs એ રિબનના ઉપરના ભાગમાં જોવા મળે છે. જેમાં અલગ અલગ કાર્યને અનુરૂપ કમાંડ આવેલ હોય છે. Group Nam...